તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
દારૂ પાર્ટીના બનાવમાં સુરત કોર્પોરેશનના અધિકારી સસ્પેન્ડ:સુરતના સ્વિમિંગ પૂલ ખાતે દારૂની પાર્ટી વાળા બનાવમાં કોર્પોરેશનના અધિકારી પંકજ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવ્યાના અહેવાલો મળે છે. સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યું છે.

(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
