<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદમાં ભારતનો સૌથી મોટો કોલ્ડપ્લે કોન્સર્ટ: ગુજરાત સરકારના અભૂતપૂર્વ વ્યવસ્થાપનથી આ કાર્યક્રમે નવા કિર્તીમાન સ્થાપિત કર્યા : બે દિવસમાં મેટ્રોમાં 4 લાખથી વધુ લોકોની મુસાફરી, ₹ 66 લાખની આવક, મુસાફરીમાં વર્લ્ડકપનો રેકોર્ડ તૂટ્યો : 48 કલાકમાં 1500 ટનથી વધુ કચરાનો નિકાલ, ત્રણ દિવસમાં એરપોર્ટ પર 900 ફ્લાઇટ્સ પહોંચી : વૈશ્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકે રાજ્યની પ્રતિષ્ઠા મજબૂત બની: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, પરિવહન તથા ટ્રાફિક વ્યવસ્થાપન અને સ્વચ્છતાની કામગીરીથી દર્શકો મંત્રમુગ્ધ : 2.5 લાખથી વધુ રેકર્ડ બ્રેક લોકોની હાજરીથી પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ 1:01 PM IST

૨ દિવસમાં મેટ્રોમાં ૪ લાખથી વધુ લોકોની મુસાફરી : ૬૬ લાખની આવક : અમદાવાદમાં ભારતનો સૌથી મોટો કોલ્‍ડપ્‍લે કોન્‍સર્ટ : ગુજરાત સરકારના અભૂતપૂર્વ વ્‍યવસ્‍થાપનથી આ કાર્યકમે નવા કિર્તીમાન સ્‍થાપિત કર્યા :મુસાફરીમાં વર્લ્‍ડકપનો રેકોર્ડ તૂટયો : ૪૮ કલાકમાં ૧૫૦૦ ટનથી વધુ કચરાનો નિકાલ : ત્રણ દિવસમાં એરપોર્ટ પર ૯૦૦ ફ્‌લાઇટ્‍સ પહોંચી : વૈશ્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકે રાજ્‍યની પ્રતિષ્‍ઠા મજબૂત બની : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ : જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા, પરિવહન તથા ટ્રાફિક વ્‍યવસ્‍થાપન અને સ્‍વચ્‍છતાની કામગીરીથી દર્શકો મંત્રમુગ્‍ધ : ૨.૫ લાખથી વધુ રેકર્ડ બ્રેક લોકોની હાજરીથી પ્રવાસન અને સ્‍થાનિક અર્થવ્‍યવસ્‍થાને વેગ 4:23 PM IST