News of Thursday, 30th January 2025
વન- પર્યાવરણ વિભાગે વર્ગ- ૨ના ત્રણ જેટલા ઓફિસરોને નોકરીમાંથી કાઢી મુકવા આદેશ :ચીફ સેક્રેટરી રાજકુમાર વયનિવૃત થાય એ પહેલા જ કાર્યવાહી
વર્ગ-2ના મદદનીશ વન સંરક્ષક મોહમદ મુનાફ ઉષ્માનભાઈ શેખ, કંચનભાઈ મુળજીભાઈ બારીયા અને રશ્મિનભાઈ બચુભાઈ મન્સૂરીને તાત્કાલિક અસરથી અપરિપક્વ નિવૃત કરાયા

અમદાવાદ : ચીફ સેક્રેટરી રાજકુમાર કાલે વયનિવૃત થઇ રહ્યા છે, તે પહેલા વન- પર્યાવરણ વિભાગે વર્ગ- ૨ના ત્રણ જેટલા ઓફિસરોને સરકારી નોકરીમાંથી કાઢી મૂક્યાનો આદેશ કર્યો છે !
જેમાં વર્ગ-2ના મદદનીશ વન સંરક્ષક મોહમદ મુનાફ ઉષ્માનભાઈ શેખ, કંચનભાઈ મુળજીભાઈ બારીયા અને રશ્મિનભાઈ બચુભાઈ મન્સૂરીને તાત્કાલિક અસરથી અપરિપક્વ નિવૃત કરાયા છે

(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
