<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

BZ પોન્ઝી સ્કિમ દ્વારા લોકોના કરોડો રુપિયાનું કૌંભાડ કરવાના કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાંથી ઝટકો લાગ્યો: ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી

(9:20 PM IST)