તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st January 2025
સુરતમાં ડીંડોલી પોલીસની 6 ટીમે નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું : ભેસ્તાન આવાસમાં સરપ્રાઈઝ ચેકિંગ
DCP, PI સહિતના 150 પોલીસ કર્મીઓ જોડાયા: ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ઘરે તપાસ

સુરતમાં ડીંડોલી પોલીસની 6 ટીમે નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું છે. પોલીસે ભેસ્તાન આવાસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. DCP, PI સહિતના 150 પોલીસ કર્મીઓ જોડાયા હતા. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે કોમ્બિંગ દરમિયાન ડ્રોન કેમેરાની મદદ લેવાઈ છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
