તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
ધ્રોલ ગ્રામ્યના ધારાસભ્ય અને કૂષી મંત્રી રાધવજીભાઈ પટેલની કાર સાથે ટ્રકની ટક્કરથી અકસ્માત
ચોટીલા પાસે હોટલથી હાઈવે ઉપર ચડતી વખતે ટ્રક અને રાધવજીભાઈની કાર સાથે સામાન્ય ટક્કર:કોઈને કાઈ ઈજા પહોંચી નથી

ધ્રોલ ગ્રામ્યના ધારાસભ્ય અને કૂષી મંત્રી રાધવજીભાઈ પટેલની કાર સાથે ટ્રકની ટક્કરથી અકસ્માત નડ્યો છે
ચોટીલા પાસે હોટલથી હાઈવે ઉપર ચડતી વખતે ટ્રક અને રાધવજીભાઈની કાર સાથે સામાન્ય ટક્કર થઈ હોય કોઈને કાઈ ઈજા પહોંચી નથી
રાધવજીભાઈ એકદમ હેમખેમ છે અને અત્યારે 11:40 વાગ્યે રાજકોટ પહોંચવા આવ્યા છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
