<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4580 રૂપિયા બોલાયો : જાણો અન્ય 29 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 772.13 ટન જીરાની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

આજે ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 772.13 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4580 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3500 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4265 રૂ., હળવદમાં 4195 રુ., ગોંડલમાં 4151 રૂ., રાજકોટમાં 4141 રૂ., સમીમાં 4140 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 772.13 ટન આવક થઇ છે. .

(9:14 PM IST)