તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
પોરબંદર જાદવ પરિવારમાં શુભલગ્નઃ ચિ.ચિરાગ ચિ.ડો.આરઝુ

જૂનાગઢઃ ગીર સોમનાથ જીલ્લાના ઉના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા રમેશભાઇ પરબતભાઇ (આર.પી. જાદવ) તથા અ.સોૈ. મધુબેનના સુપુત્ર ચિ. ચિરાગના શુભલગ્ન વેળવા નિવાસી ભગવાનજીભાઇ લાખાભાઇ બાલાસરા તથા અ.સોૈે. ચંપાબેનની સુપુત્રી ચિ. ડો. આરઝૂ સાથે તા. ૩ ફેબ્રુઆરીને સોમવારના રોજ નિરધારેલ છે. આપ્રસંગે તા. ૨ ફેબ્રુઆરીને રવિવારના રોજ બપોરે ૧૨ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૮ કલાકે દાંડીયારાસ યુનિક રિસોર્ટ નેશનલ હાઇવે ૫૧ દ્વારકા હાઇવે પોરબંદર ખાતે રાખેલ છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
