<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ગાંધી નિર્વાણ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શ્રદ્ધાંજલિ : બે મિનિટ મૌન

રાજકોટ::રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ ગાંધી નિર્વાણ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.રાજભવન પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજભવન પરિવારના તમામ અધિકારીઓ - કર્મચારીઓએ સવારે 11.00 વાગ્યે મૌન પાળીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

(1:16 PM IST)