તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st January 2025
અમદાવાદ મ્યુનિ, કમિશનર એમ થેન્નારસને યોગ્ય કામગીરી ના કરવા બદલ પાંચ અધિકારીઓને નોટિસ ફટકારી

અમદાવાદ: અમદાવાદમાં યોગ્ય કામગીરી ના કરવા બદલ પાંચ અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને, નોટિસ ફટકારી છે. એસ ટી પી અને લાઇટ વિભાગના અધિકારીઓને શો કોઝ નોટિસ પાઠવી છે. ડેપ્યુટી સિટી ઇજનેર યુ કે માડિયા, આસિ સીટી ઇજનેર સંજય જેઠવા, આસિ ઇજનેર – રાજેશ પટની અને એમ એચ નિનામા અને લાઇટ વિભાગના અધિકારી એમ કે નિનામાને કારણદર્શક નોટિસ ફટકારી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
