તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
ગુજરાત રાજ્યના રોડ સેફટી વોટર ઓથોરિટી ગાંધીનગરના કમિશનર તરીકે એસ.એ.પટેલની વરણી

અમદાવાદ તા.૩૦ : ગુજરાત રાજ્યના રોડ સેફટી વોટર ઓથોરિટી ગાંધીનગરના કમિશનર તરીકે એસ.એ.પટેલની વરણી કરવામાં આવી છે
એસ. એ. પટેલ, આઈ.એ.એસ. (SCS-GUJ-2005) (સમજ વય નિવૃત્ત) ને ગુજરાત રોક સેફટી ઓથોરીટી, ગુજરાત રાજ્ય માઈનગરના રોડ સેફ્ટી કમિશનર તરીકે અન્ય હુક્યો ન થાય અથવા તેઓની ઉંમર ૬૪ વર્ષ પૂર્ણ થાય બે માંથી જે વહેલું હોય ત્યા સુધી નિમણૂંક આપવામાં આવે છે. બોલીઓ અને શરતો હવે પછી વિનિયમિત કરવામાં આવશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,તેજેન્દ્ર પટેલ ઉપ સચિવ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા જણાવ્યું છે

(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
