News of Thursday, 30th January 2025
ગોંડલના વેરી તળાવના સંપમાંથી મહિલાની લાશ મળી : ઓળખ મેળવવા માટે તપાસનો ધમધમાટ

ગોંડલ::અહીના વેરી તળાવના સંપ માંથી એક અજાણ્યા મહિલાની લાશ મળી આવતા લાશને ગોંડલ ના ફાયર ફાઈટર દ્વારા બહાર કાઢવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની ઓળખ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.( તસ્વીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
