તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
રાજ્યમાં મગફળીનો ઉંચો ભાવ હિંમતનગરમાં 1425 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 31 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 31 માર્કેટ યાર્ડમાં કુલ 2,230.34 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 31 માર્કેટ યાર્ડમાં કુલ 2,230.34 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1425 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1098 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1400 રૂ., તલોદમાં 1320 રૂ., તળાજામાં 1243 રૂ., ભાવનગરમાં 1240 રૂ., ચોટીલામાં 1200 રૂ., હળવદમાં 1184 રૂ., ગોંડલમાં 1131 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,230.34 ટન મગફળીની આવક થઇ છે.


(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
