<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st January 2025

ગુજરાત સરકાર 8 અને 9 ફેબ્રુઆરીએ 7 મનપા વિસ્તારમાં મિલેટ મહોત્સવ યોજશે

ગાંધીનગર : રાજ્ય સરકાર શ્રી અન્ન મહોત્સવ યોજશે. આગામી 8 અને 9 ફેબ્રુઆરી યોજાશે મિલેટ મહોત્સવ. રાજ્યની 7 મનપા વિસ્તારમાં યોજાશે મિલેટ મહોત્સવ. વર્ષ 2023માં શરૂ થયું હતું મિલેટ મહોત્સવ. રાજ્ય કક્ષાનો મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે.ગત વર્ષે 1.15 કરોડનું મિલેટનું વેચાણ થયું હતું. આ વર્ષે 600 જેટલા મિલેટના સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ વર્ષે પ્રાકૃતિક વેજીટેબલ સ્ટોલ ઉભા કરવામાં આવશે.

(12:53 AM IST)