<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

આંધ્ર પ્રદેશ સરકાર 'વોટ્સએપ ગવર્નન્સ' લોન્ચ કરશે. આ એપ લૉન્ચ થયા બાદ લોકોને સરકારી કચેરીઓમાં જવાથી મુક્તિ મળશે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હીમાં એક વિશાળ જનસભાને સંબોધશે

(1:00 AM IST)