તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
પોરબંદર કાંઠેથી ૭૦૦ કરોડનું ૫૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું : નેવી - NCB અને ગુજરાત ATSનું સંયુકત ઓપરેશન : ડ્રગ્સનાં મસમોટા જથ્થા સાથે ૭ ઇરાનીઓની ધરપકડ : ગુજરાત જાણે કે ડ્રગ્સ માફિયાઓ માટેનું ‘સ્વર્ગ' : કાંઠો રેઢો પડઃ વારંવાર પકડાય છે ડ્રગ્સનો જથ્થો : ૭ વર્ષમાં ૪૦,૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું3:29 PM IST
હાય...હાય...દેશની ૧૮% પ્રજા ‘ઢ' લખતા-વાંચતા પણ નથી આવડતું : નેશનલ સેમ્પલ સર્વેનો ચોંકાવનારો રિપોર્ટ : ૧૭ ટકા બાળકો આર્થિક તંગીને કારણે શાળાએ નથી જતાઃ ૨૪%ને ભણવું જ નથી : ૨૧%ને શાળા આઘી લાગે છે : ૧૩% બિમારીને કારણે નથી જતા : ૨૦ ટકા લોકોને સરવાળા - બાદબાકી નથી આવડતા : ૬ થી ૧૮ વર્ષની ઉંમરના ૨% લોકો કદી શાળાનું પગથિયું પણ નથી ચડયા3:33 PM IST
ભગવાન બિરસા મુંડાને 150 વર્ષ: જનજાતીય ગૌરવની ભાવનાની ઉજવણી: તેમની આકાંક્ષાઓ - સ્વતંત્રતા, ન્યાય, ઓળખ અને ગરિમા – આપણાં દેશનાં યુવાનોને પ્રેરિત કરે છે દ્રૌપદી મુર્મુ : ધરતી આબા" ("ધરતીના પિતા" )તરીકે ઓળખાતા ભગવાન બિરસાએ 1890ના દાયકાના અંત ભાગમાં અંગ્રેજોના દમન સામે "ઉલ્ગુલિઅન" અથવા મુંડા બળવાનું આયોજન કર્યું :આદિવાસી રીતરિવાજો અને સામાજિક મૂલ્યોનું મહત્ત્વ પણ મહાત્મા ગાંધીની જેમ જ તેમનો સંઘર્ષ પણ ન્યાય અને સત્યની ખોજથી પ્રેરિત હતો.10:03 PM IST
લોરેન્સ ગેંગના નિશાન પર હતો શ્રધ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ:બાબા સિદ્દીકીના શૂટરોનો ખુલાસો : બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગોળીબાર કરનારાઓએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે પુણેનો એક રાજનેતા પણ લોરેન્સ ગેંગના હિટ લિસ્ટમાં હતો:શ્રદ્ધા વોકર મર્ડર કેસનો આરોપી આફતાબ પૂનાવાલા પણ લોરેન્સ ગેંગના નિશાના પર હતો.11:30 PM IST
સગીરાનુ કારમાં અપહરણ કરીને પાંચ લાખમાં વેચી: ખરીદનાર સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા : આરોપી યુવતીને બળજબરીથી કારમાં બેસાડી જામનગર લઈ ગયો તેને ગ્રામ્ય વિસ્તારમાં નિર્જન સ્થળે પ્રકાશ નામના યુવકને સોંપી અને આયેશા ટોળકી સાથે પરત ફરી:આરોપી પ્રકાશે સગીરા સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા.11:31 PM IST
ઉત્તર પ્રદેશ : કાર્તિક પૂર્ણિમાના રોજ વારાણસીના વિવિધ ઘાટ પર દેવ દીપાવલીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી : દેવ દીપાવલીની શરૂઆત 84 ઘાટો પર 11 લાખ દીવાઓ પ્રગટાવીને ગંગા આરતી, લેસર શો અને ગ્રીન ફટાકડા સાથે થઈ : વારાણસીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં નમો ઘાટનું ઉદ્ઘાટન કર્યું10:34 PM IST
એક જ સફરમાં બે વાર સૂર્યોદય.. ઓસ્ટ્રેલિયાની ક્વાન્ટાસ એરવેઝનો 'પ્રોજેક્ટ સનરાઇઝ' અજાયબી સમાન :આવો નજારો દુનિયામાં પહેલીવાર જોવા મળશે : Qantas સિડનીથી લંડન અને ન્યૂયોર્ક માટે 19 થી 22 કલાકની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. સૌથી ખાસ વાત એ હશે કે આ યાત્રા દરમિયાન તમને બે વાર સૂર્યોદય જોવાનો મોકો મળશે.9:35 PM IST
OECD માં સ્થળાંતર કરતા નાગરિકોમાં ભારતીય નાગરિકો સૌથી મોખરે : વિવિધ દેશમાંથી આર્થિક અને વ્યવસાયિક રીત સદ્ધર થવા માટે અન્ય દેશમાં વસતા નાગરિકોના આંકડાઓ રજૂ: 1.9 લાખ ભારતીયોને OECD કંટ્રીમાં નાગરિકતા મળી:વર્ષ 2021 ના આંકડા કરતા આશરે 40 ટકા વધુ :વર્ષ 2022 માં કેનેડામાં રહેતા ભારતીયોની સંખ્યામાં 3 ગણો વધારો8:15 PM IST
દેહરાદૂનમાં થયેલો ભયાનક કાર અકસ્માતને ભૂલી શકાય એમ નથી:6 મિત્રોના મૃતદેહોના કટકા થયેલા રસ્તા પર પડ્યા : ઓએનજીસી ચોકમાં જ્યાં અકસ્માત થયો તે દ્રશ્ય ખૂબ જ ડરામણું : વિકૃત મૃતદેહો પડ્યા હતા : જેણે પણ આ નજારો જોયો તે ડઘાઈ થઈ ગયા : રાત્રે પહોંચેલા પોલીસકર્મીઓએ અને પસાર થતા લોકો સાથે મળીને વિકૃત મૃતદેહોને રસ્તા પરથી હટાવીને સફાઈ કરાવી8:14 PM IST
ટ્રમ્પે રોબર્ટ કેનેડી જુનિયરને આરોગ્ય મંત્રાલયની જવાબદારી આપી : રસી વિરોધી કાર્યકર્તા રોબર્ટ એફ. રસીના કટ્ટર વિરોધી છે: ક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રમ્પે એક એવી વ્યક્તિને પોતાની ટીમમાં સામેલ કરી છે, જેમના મંતવ્યો જાહેર સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ખતરનાક માનવામાં આવે છે. તે રસી વિરોધી કાર્યકર છે.8:13 PM IST
મહારાષ્ટ્રમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહની બેગની તલાશી, ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી : નિષ્પક્ષ ચૂંટણી પ્રણાલીમાં યોગદાન આપવાનું આહ્વાન કરતાં ગૃહમંત્રીએ જણાવ્યું કે, આપણે સૌએ નિષ્પક્ષ ચૂંટણી વ્યવસ્થામાં યોગદાન આપવું જોઈએ અને ભારતને વિશ્વની સૌથી મજબૂત લોકશાહી બનાવવામાં આપણી ફરજ નિભાવવી જોઈએ5:12 PM IST
ઝારખંડમાં રાહુલનું હેલિકોપ્ટર રોક્યું, કૉંગ્રેસે ભાજપ પર કર્યા આવા આક્ષેપો : પ્રચારના ઘોંઘાટ વચ્ચે નેતાઓની હુંસાતૂંસીનો ઘોંઘાટ શમતો નથી : ATSએ તેમના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની પરવાનગી આપી નથી. તેમના હેલિકોપ્ટરને હેલિપેડ પરથી ટેકઓફ કરવાની મંજૂરી મળી નથી : કોંગ્રેસે આ માટે ભાજપને જવાબદાર ગણાવ્યું 5:08 PM IST
જાપાનની રાજકુમારી અને જાપાનના સમ્રાટ હિરોહિતોના ભાઈની પત્ની તથા શાહી પરિવારની સૌથી વૃદ્ધ સભ્ય યુરિકોનું 101 વર્ષની વયે અવસાન, : દ્વિતીય વિશ્વ યુદ્ધ શરૂ થયું તેના કેટલાક મહિના અગાઉ જ યુરિકો અને રાજકુમાર મિકાસાના લગ્ન થયા હતા : અમેરિકા દ્વારા ટોક્યોમાં કરવામાં આવેલા બોમ્બમારામાં મિકાસા અને યુરિકોનું ઘર સળગી ગયું હતું5:07 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિમાનમા ટેકનિકલ ખામી સર્જાતા દેવધર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું : દેવઘરથી પરત આવવામાં વિલંબ : ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ વિમાનને દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું. જેના કારણે વડાપ્રધાનના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો 5:10 PM IST
, 'જો પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અને તેમની સહમતિથી શારીરિક સંબંધ બાંધનાર સામે દુષ્કર્મનો ગુનો નોંધી શકાય છે : બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો : પીડિતાએ જણાવ્યું હતું કે, 'બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને અરજદારે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને લગ્નનું ખોટું વચન આપીને તેણે આ કૃત્ય આચર્યું હતું.'4:35 PM IST
ઈન્ડિયન નેવીમાં નોકરી મેળવવાનો શાનદાર મોકો, ધો. 12 પાસ યુવાનો માટે એક્ઝિક્યુટિવ અને ટેકનિકલ બ્રાન્ચમાં ભરતી થવા માટે અરજીની પ્રક્રિયા આગામી મહિનામાં શરૂ થશે : ભરતીમાં ઉમેદવારોની પસંદગી સીધી JEEMAIN 2024 કોમન રેન્ક લિસ્ટ (CRL-2024)ના આધારે કરવામાં આવશે : ઉમેદવારોને SSB ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. જે બાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે4:33 PM IST
દારૂબંધીએ ગરીબોની મુશ્કેલી વધારી, પોલીસને થઇ રહી છે છપ્પરફાડ કમાણી.. : બિહાર હાઈકોર્ટ. : પોલીસ, આબકારી, રાજ્ય વ્યાપારી કર અને પરિવહન વિભાગના અધિકારીઓ આ પ્રતિબંધને આવકારે છે કારણ કે તે તેમના માટે આવકનો સ્ત્રોત છે : દારૂ પીનારા કે નકલી દારૂનો ભોગ બનેલા ગરીબો સામે કેસ નોંધાય છે : આ કાયદો મુખ્યત્ત્વે રાજ્યના ગરીબ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે4:03 PM IST
‘પદ્મશ્રી' વેદ ઋષી દયાળમુનિ આર્યનું મહાપ્રયાણ : ચાર વેદોનો અનુવાદ કરી ગુજરાતી ભાષામાં અવતરનાર : સંસ્કળત શીખવા માટે તેલના દીવાના અજવાળે મધરાત સુધી જાગી આર્યભાષામાં પારંગત બન્યા. ચરકસંહિતા, સુશ્રળતસંહિતા, માધવ નિદાન પર ૧૮ પુસ્તકો તૈયાર કર્યા જે યુનિવર્સિટી અભ્યાસક્રમમાં સામેલ : અભ્યાસ માત્ર પાંચ ધોરણ છતાં સાડા પાંચ વર્ષની અથાગ મહેનતથી ચાર વેદોના સંસ્કળતમાંથી ૨૦,૩૯૭ મંત્રોનો અને ૭,૬૮,૦૦૦ થી વધુ સંસ્કળત શબ્દોનો સામાન્ય નાગરિક પણ સમજી શકે તેવી સરળ ભાષામાં ગુજરાતીમાં અનુવાદ કરી ૧૬ પુસ્તકો તૈયાર કર્યા : બહુઆયામી ભૂમિકા સફળતાપૂર્વક ભજવનાર વિરલ વિભૂતીએ ૯૦ વર્ષે ટુંકી બીમારી બાદ દેહ ત્યાગ કર્યો : એક મહાન ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, શિક્ષક, શોધકર્તા, લેખક, સંપાદક, અનુંવાદક, સમાજ સુધારક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક અને પુસ્તકાધ્યક્ષ જેવું બહુઆયામી વ્યક્તિત્વ હતા : ટંકારામાં આર્ય સમાજની નિશ્રામાં ૨૫ વર્ષ સુધી આયુર્વેદ ચિકિત્સાલયમાં નિઃશુલ્ક સેવા આપી હજારો દર્દીઓને નિરામય આરોગ્યનું સુખ પહોંચાડ્યું11:12 AM IST
જાન લઈને આવેલા જીજાજી સાથે સાળીઓએ મજાક કરી : પિત્તો જતાં વરરાજાએ મંડપમાં બઘડાટી બોલાવી : દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી : મોજડી ચોરવાની વિધિ દરમ્યાન ડખ્ખો : રાજસ્થાનના સીકરમાં એક નવી બનેલી દુલ્હને પોતાના પતિ અને સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતીઃ દુલ્હને આરોપ લગાવ્યો છે કે વરરાજાએ ફેરા લઈ લીધા બાદ ઝઘડો થતાં દહેજની માગ કરી હતી10:31 AM IST
દારૂબંધીએ ગરીબોની મુશ્કેલી વધારી, પોલીસને થઇ રહી છે છપ્પરફાડ કમાણી.. : બિહાર હાઈકોર્ટ : પોલીસ, આબકારી, રાજ્ય વ્યાપારી કર અને પરિવહન વિભાગના અધિકારીઓ આ પ્રતિબંધને આવકારે છે કારણ કે તે તેમના માટે આવકનો સ્ત્રોત છે : દારૂ પીનારા કે નકલી દારૂનો ભોગ બનેલા ગરીબો સામે કેસ નોંધાય છે આ કાયદો મુખ્યત્ત્વે રાજ્યના ગરીબ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે11:18 AM IST
'હેટ સ્પીચ અને ખોટા નિવેદનો વચ્ચેનો તફાવત',: સુપ્રીમ કોર્ટે વકીલને સ્પષ્ટ સુણાવ્યું :જો સમસ્યા હોય તો પોલીસ પાસે જાઓ : સુપ્રીમ કોર્ટે ભડકાઉ ભાષણો સામે પગલાં લેવાની માંગ કરતી PILની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો:ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચે કહ્યું કે અમે આવી અરજી પર સુનાવણી કરી શકીએ નહીં. આ માટે તમારે કાયદાનો સહારો લેવો પડશે9:41 PM IST
'બટોગે તો કટોંગે' પર ભાજપમાં ભાગલા: પંકજા મુંડે બાદ હવે પૂર્વ સીએમનો વિરોધ; કહ્યું- આ સ્લોગન યોગ્ય નથી : આ સ્લોગનનો ભાજપ દ્વારા સતત પ્રચાર:પાર્ટીના કેટલાક નેતાઓએ પોતે તેનો વિરોધ કર્યો અને પોતાને આ નારાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો:હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણએ કહ્યું -આ સૂત્ર યોગ્ય નથી.9:47 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાદેવ દિવાળીએ વિરમગામનુ ઐતિહાસિક મુનસર તળાવ ૧૧૧૧ દિવડાઓથી ઝળહળી ઉઠ્યું : અદ્ભુત, અદ્વિતીય અને અલૌકિક મુનસર તળાવ, જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું : શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળના ૩૦ થી વધુ સ્વયંસેવકો દ્વારા ૩ કલાકથી વધુની સેવા બાદ ૩૦ કીલોથી વધુ તેલ, ૩ કિલોથી વધુ દિવેટ માટેની જાળી, ૧૧૧૧ માટીના કોડિયાનો ઉપયોગ કરી દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા11:50 PM IST
શુકલતીર્થ ગામે જાત્રાના અંતિમ દિવસે નદીમાં વેજલપુરના 3 લોકો ડૂબ્યા: બાળકનો મૃતદેહ મળ્યો :પિતા-પુત્રની શોધખોળ : મૃતકના પરિવારજનોએ નદીની આજુબાજુ રેતીખનન મોટા પ્રમાણમાં ચાલતું હોવાને લઈને હોબાળો મચાવ્યો : રેતીખનનના કારણે જ નદીમાં ઊંડાણ થવાના કારણે લોકોના ડૂબી જવાના કારણે મોત થતા હોવાના આક્ષેપો કર્યા9:03 PM IST
ગુજસેક ભાવિકા: ગુજરાતના ભવિષ્યના વૈજ્ઞાનિકોને પ્રેરણા આપતા અવકાશ વિજ્ઞાનના અજાયબીઓ સાથે યુવાનોને સશક્ત બનાવાશે : ગુજરાતના 33 જિલ્લાના શિક્ષકો સાથે 100 વિદ્યાર્થીઓની ભાગીદારી:SAC-ISRO ના વૈજ્ઞાનિકને મળવાની તક:રોબોટિક કિટ્સ, મોડલ રોકેટરી અને સ્પેસ ટેક્નોલોજી પર હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ:અગ્રણી સંશોધન સંસ્થાઓ SAC-ISRO, PRL, IPR, સાયન્સ સિટી અને VSSE ની મુલાકાત7:34 PM IST
નીતિ સાફ અને નિયત નેક હોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે : આદિજાતિના સર્વગ્રાહી વિકાસના કાર્યોથી વનબંધુને વિશ્વબંધુ બનાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ : આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે, તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને : ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ અમલમાં મૂકી છે, આદિજાતિ વિસ્તારના વિકાસના કાર્યો નાણાંના અભાવે ક્યારેય અટકશે નહીં : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : “જનજાતિય ગૌરવ દિવસ” રાજ્ય કક્ષાની ઉજવણી -:આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રાજ્યકક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ” : ડાંગનો કાર્યક્રમ બન્યો ‘વિકાસ પર્વ’ : મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ.૧૦૨.૮૭ કરોડના ૩૭ વિકાસ કામોનું કરાયુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત: ૫૬૮ જેટલા લાભાર્થીઓને કુલ રૂ.૨૩૪ લાખના યોજનાકીય લાભો પણ એનાયત કરાયા3:13 PM IST
ધરતીને ફળદ્રુપ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે : જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢી માટે કંઈ નહીં બચે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી : ૧૫૦ થી વધુ ખેડૂતો સાથે ખાટલા પરિષદ યોજી રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શિત કર્યા : પ્રાકૃતિક ખેતી કરતા પાંચ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે સન્માન : નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ : આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક કૃષિ પ્રમાણપત્ર વિતરણ : કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ભરૂચ જિલ્લાના ૪૦૦૭ ખેડૂતોની GOPKA અને APEDA માં નોંધણી : ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની પ્રાકૃતિક કૃષિ ઉત્કર્ષ પહેલની નવીન પદ્ધતિને બિરદાવી સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવાની નેમ વ્યક્ત કરતા રાજ્યપાલ3:35 PM IST
COP29ની 29મી કોન્ફરન્સ : અઝર બૈજાન બાકું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લઇ રહ્યું છે લીડરશીપ : સસ્ટેનેબલ અને ઉર્જા-સ્થિતિસ્થાપક ભવિષ્ય તરફ ગુજરાતનું નેતૃત્વ કરતા રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ :ક્લાઈમેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ, UNDP, અને ટોચની ડેનિશ કંપનીઓ સાથે સંવાદ સાધીને ગુજરાત અગ્રહરોળમાં રહીને રોલ મોડલ બનવા માટે તત્પર : દરિયાકિનારે અંદાજિત ૩૫-૪૦ ગીગાવોટ ઓફશોર પવનની સંભવિતતા ધરાવે છે, ગુજરાત ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યાંકોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા તૈયાર: ગુજરાત ક્લીન એનર્જીની દિશામાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરતા હરિત અને ટકાઉ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યું છે : ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ2:08 PM IST
૧૩ આરોગ્ય અધિકારીઓને મદદનિશ નિયામકપદે બઢતી11:56 AM IST
વાહન પાર્કિંગ ની જગ્યા બદલી ગાર્ડન માં પાર્કિંગ ચાલુ કરાવ્યું..!! : પહેલા હોસ્પિટલ માં પ્રવેશ કરતા બંને સાઇડ પર બાઈક પાર્ક કરાતી,એ બદલી ઇન્ચાર્જ અધિકારીઓ એ હવે ગાર્ડનમાં શરૂ કરાવી:ગાર્ડનમાં લાઈટ નથી તો અંધારપટના કારણે કોઈ બાઈક ચોરી કે પેટ્રોલ ચોરી કરી જાય તો જવાબદાર કોણ..? આમ પણ સિક્યુરિટી ગાર્ડ ઓછા છે1:07 AM IST
આદિવાસી નેતા ચૈતર વસાવાએ 'ભીલ પ્રદેશ મુક્તિ મોરચા' સંગઠનની જાહેરાત કરી : આવનારા સમયમાં દેશનું અલગ 29મુ રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું: ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા અંતર્ગત હવે અમારું વિશાળ સંગઠન બનાવીશું: ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને કેવડિયાને તેની રાજધાની બનાવીશું: ડેમ, નેશનલ હાઈવે, રેલવે અને બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ માટે આદિવાસી લોકોએ પોતાની જમીનો આપી છે: ચૈતર વસાવા1:05 AM IST
કારતક પૂર્ણિમા પર ભક્ત બોડાણાની અતૂટ ભક્તિને વશ થઈને દ્વારકા છોડી ડાકોર આવવાને શ્રી રણછોડરાય ભગવાનને 869 વર્ષ પૂરા : મહાપર્વ પર ઠાકોરજીને સવા લાખનો મોટો મુગટ ધરાવાશે અને દેવ દિવાળી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે : ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત વિજયસિંહ બોડાણા દર છ મહિને પૂનમે ડાકોરથી દ્વારા પગપાળા હાથમાં તુલસી રોપેલું કુંડ લઈને ભગવાનના દર્શનાર્થે જતા 72 વર્ષની ઉંમર સુધી આ ક્રમ રાબેતા મુજબ રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે તેમને તકલીફ પડવા લાગી. ભગવાન કૃષ્ણ પોતાના ભક્તની આ તકલીફ જોઈ ન શક્યા5:07 PM IST
આદિવાસી સમુદાય માટે ભગવાન બિરસામુંડા પ્રેરણાસ્રોત સમાન : વિકસિત-આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ ઈમાનદારીથી યોગદાન આપી ભારતને વિશ્વગુરૂ બનાવવા પ્રતિબદ્ધ થઈએ, ત્યારે જ ભગવાન બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ અર્પી કહેવાશે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી : આદિજાતિ વિભાગના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને રાજ્યપાલના હસ્તે વિતરણ : ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શુભારંભ : રાજ્યપાલની ગરિમામય ઉપસ્થિતમાં ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ-જનજાતિય ગૌરવ દિવસની શાનદાર ઉજવણી : ભરૂચ જિલ્લાના આદિમ જૂથના કુટૂંબોને પ્રાથમિક તથા મુળભૂત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓને આવરીને સમાજની મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવાના કેન્દ્ર અને રાજ્ય સરકારના સરાહનીય પ્રયાસો : વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ3:20 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે : મુંબઈ મહાનગરમાં એક જ દિવસમાં મુખ્યમંત્રીની ચાર સભાઓનું આયોજન : બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ મુખ્યમંત્રી સંવાદ-વાર્તાલાપ : મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાશે4:24 PM IST
અરવલ્લીના મોડાસાના ગળાદર પાસે પુલ ઉપરથી કાર નીચે ખાબકતા કારનો કુરચો બોલી ગયો : પરિવારના તમામ ૪ સભ્યોના ઘટના સ્થળે મોત : શામળાજી મંદિર દર્શન કરીને પરિવાર પરત ફરતો હતો ત્યારે નેશનલ હાઈ-વેના પુલ ઉપરથી કાર નીચે ખાબકતા ગાડીમાં બેઠેલા એક મહિલા, બે પુરૂષ અને એક બાળકનું ઘટનામાં મૃત્યુ થતા અરેરાટી :3:36 PM IST
રવિવારે નાગરીક બેંકની ચૂંટણીઃ તમામ મતદાન મથકો ઉપર વેબ કાસ્ટીંગ-વિડીયો રેકોડીંગ થશેઃ મુંબઇ-સુરત ખાતે સ્ટાફ-મતપેટી રવાના : તમામ બૂથ ઉપર નાયબ મામલતદારોને જવાબદારીઃ કુલ ૩૩ર મતદારોઃ રાજકોટમાં ૧૯૬ મતદારો મતદાન કરશે : કલેકટર કચેરી ખાતે ખાસ કન્ટ્રોલ રૂમઃ મતપેટી રાખવા સ્ટ્રોંગ રૂમ ઉભો કરાયોઃ ૧૭મીએ સવારે ૮ થી બપોરે ૪ સુધી મતદાન3:50 PM IST
પડોશી પરિવારો વચ્ચે મનદુઃખના બનાવમાં સુખદ નિરાકરણ : રાજકોટના રૈયા ટેલીફોન એકક્ષચેન્જ પાસે ગોલ્ડન પાર્કમાં ઉમંગીબેન કારીયા અને મેડીકલમાં અભ્યાસ કરતી તેમની પુત્રી ખુશી કારીયાને પડોશી સાથે મનદુઃખ સર્જાયેલ સોસાયટીઓમાં પરિવારો વચ્ચે વૈમનસ્ય ઊભુ ન થાય તેવા સામાજીક હિતના શુભ આશય સાથે હળીમળીને રહેવાનું બંને પક્ષોએ વચન આપ્યુ4:32 PM IST
નાગરીક બેંકના ૧૦ લાખથી વધુ થાપણદારો-સભાસદોની પરસેવાની કમાણી સુરક્ષિત રહે તે માટે ઝુંબેશઃ કલ્પકભાઇ : અમને ચૂંટણી દરમિયાન હર્ષિત કાવર (ડીરેકટર) એ ધમકી આપી હોવાનો ધડાકો : મુંબઇ કાલબાદેવી બ્રાંચ-જૂનાગઢ બ્રાંચમાં ર૦ થી રપ કરોડનું કૌભાંડ થયું છેઃ અમે જીતશું એટલે કૌભાંડીઓ સામે તરત જ ફોજદારી : રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલના કલ્પક મણીઆરની પત્રકાર પરિષદઃ હવે તેમની પેનલના ૧૧ ઉમેદવારો12:49 PM IST
કલ્પક મણીઆર નાગરિક બેંક સમક્ષ એકપણ આર્થિક કૌભાંડ એક પણ પૂરાવો રજૂ કરી શક્યા નથી : પૂરતા ઉમેદવારો પણ મુક્યા નથી : બહુમતી ડેલીગેટ સહકાર પેનલ સાથે જ છે : જુનાગઢના કેસમાં પોલીસ ફરીયાદ થઇ જ છે રિર્ઝવ બેંકને ફરીયાદ બાદ બે ઓડીટ થયા છે : બેંકના સભાસદો-લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે બેંકના મેનેજમેન્ટને દબાવવાનો આ પ્રયાસ છે : સહકાર પેનલના આગેવાનોનું નિવેદન 3:27 PM IST
બામણબોરના પત્રકાર બાબુભાઇ ડાભી પર માંડા ડુંગર પાસે પ્રતિક ચંદારાણાનો સળીયાથી હુમલો : આજીડેમ પોલીસે ગુનો નોંધ્યોઃ બાબુભાઇ બામણબોર પંથકમાં સેવાભાવી, જાગૃત નાગરિક તરીકે જાણીતાઃ તેમણે કહ્યું-અગાઉ નકલી ડોક્ટરનો તોડ કરવા પ્રતિક પ્રેસના નામે પહોંચ્યો ત્યારે મેં પોલીસને જાણ કરી દીધી હોઇ તેનો ખાર રાખ્યો હતો :સમુહ લગ્નની કંકોત્રી વિતરણ કરવા, પોસ્ટર લગાડવા કાર લઇને નીકળેલા બાબુભાઇ આજીડેમ ચોકડીએ સમુહલગ્નના પોસ્ટર લગાવતા હતાં ત્યારે નામીચો પ્રતિક ચંદરાણા જોઇ જતાં એક્ટીવાથી પીછો કરી કાર આંતરીને તૂટી પડયો12:16 PM IST
મુંબઇના ઇન્સપેકટર વતી ૧૦ લાખની લાંચની રકમની સોદાબાજી કરતા વકીલ તરીકે ઓળખાતા આરોપીની જામીન અરજી નામંજુર : મુંબઇના માટુંગા પોલીસ સ્ટેશન પી.આઇ. પગર વતી રાજકોટમાં જી.એસ.ટી.ની વકીલાત કરતા જેવીન સાવલીયા વચેટીયા તરીકે લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયેલ : આરોપી વકીલ હોય તેવો ગુજરાત બાર.કાઉ.માં પુરાવો નથી4:11 PM IST
૩૩ વર્ષના જીનેશ ઠક્કરનું બોક્સ ક્રિકેટ રમીને આવ્યા બાદ હાર્ટએટેકથી મૃત્યુ : રૈયાધાર-રૈયામાં હૃદય ધબકારા ચુકવી જવાની બે ઘટનામાં બે પરિવારે આધારસ્તંભ ગુમાવ્યા : રૈયાધાર સનસીટી એન્કલેવમાં બનાવઃ બીજા બનાવમાં રૈયા ગામના ૩૮ વર્ષના કરસનભાઇ ઝાપડા ઘરે ઢળી પડયાઃ બંને યુવાને સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં શોકની કાલીમા11:21 AM IST
ઋષિકેશ પાર્કમાં થયેલી ૬.૨૫ લાખની ચોરી ખડધોરાજીના શીવા વાજેલીયાએ કરી'તીઃ તમામ મુદ્દામાલ સાથે દબોચાયો : યુનિવર્સિટી રોડ પર રહેતાં આર્કિટેક્ટ યુવાન દિકરીને દાખલ કરી હોઇ હોસ્પિટલમાં હતાં ત્યારે રેઢા ઘરમાં હાથફેરો થયો હતો :એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમ તથા યુનિવર્સિટી પોલીસની ટીમે દબોચી લીધોઃ સાંજે રાજકોટ આવી ગમે ત્યાં છુપાઇ જતો, મોડી રાતે રેકી કરી બંધ મકાનમાં ત્રાટકતોઃ અગાઉ ચોરીના સાત મળી નવ ગુનાઓમાં સંડોવણી : ગત ફેબ્રુઆરીમાં પરાસર પાર્ક સહિત સાત સ્થળે ચોરીમાં એલસીબી ઝોન-૨એ પકડયો હતોઃ જેલમાંથી છુટી ફરી ચોરીના રવાડે ચડયો11:51 AM IST
રાજકોટ ચેમ્બર દ્વારા GSTના પ્રશ્નોની રજુઆત3:20 PM IST
નયનાબેને ‘નિશાન' લઇ તીર તાંકયું4:54 PM IST
આજે બાળકોના ગાંધી ગિજુભાઈ બધેકાનો જન્મદિન3:34 PM IST
બોગસ ઇન્દીરા વિકાસ પત્ર-રેવન્યુ સ્ટેમ્પના બે કેસોમાં તમામ આરોપીઓને શંકાનો લાભ : રપ વર્ષ પહેલાના માલવીયાનગર અને ભકિતનગર પોલીસ સ્ટેશનના ચકચારી કેસમાં ચુકાદો : ડી.સી.બી.ના પૂર્વ ઇન્સ્પેકટર તે સમયે બોગસ ઇન્દિરા વિકાસ પત્ર અને રેવન્યુ સ્ટેમ્પ પેપરનુ઼ કૌભાંડ પકડી પાડયું હતું : દસ્તાવેજો બોગસ છે તેવું પ્રમાણિત થતુ નથી : સેસન્સ જજ ડી.એસ. સિંધનો ચુકાદોઃ બચાવ પક્ષના એડવોકેટ અંશ ભારદ્વાજની સફળ રજૂઆત 4:11 PM IST
જૂનાગઢના કૃષ્ણકાંતભાઇ દોશીનું અવસાન ચક્ષુ દાન કરાયુ 10:42 AM IST
જૂનાગઢ આશાદીપ ચેરી. ફાઉન્ડેશનને એવોર્ડ 1:26 PM IST
મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજનું વિશાળ સંમેલન યોજાયુઃ શિક્ષણ પર ભાર મૂકવા આહવાન : પ્રજાપતિ સમાજની શાંત અને વિશ્વાસુ સમાજ તરીકેની ઓળખ ને વધુ મજબૂત કરી દેશના વિકાસમાં મજબૂત ભાગીદારી માટે યુવાનોને આગળ વધવા હાકલ કરાઇ જાણીતા વકતા- લેખક જય વસાવડા, જિલ્લા વિકાસ અધિકારી જે એસ.પ્રજાપતિ તેમજ મનસુખભાઇ પ્રજાપતિ (મિટ્ટીકુલ) નું યુવાનોને પ્રેરક વકતવ્ય : સંમેલનમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર, લેખક અને યુવાનોના પ્રેરક એવા જય વસાવડાએ મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપ્યું હતુ11:08 AM IST
હરાજીમાં 13 વર્ષનો ખેલાડી જોવા મળશે: જાણો IPL 2025ની હરાજીમાં કોણ છે સૌથી યુવા અને સૌથી મોટી ઉંમરનો ખેલાડી : સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શન યોજાશે:574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરાયા જેમાંથી 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ:સહયોગી દેશોના 3 ખેલાડીઓને પણ આ યાદીમાં સ્થાન:318 ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ અને 12 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે.11:57 PM IST
અરૂણ ગોવિલે નિતેશ તિવારીની રામાયણમાં રાજા દશરથની ભૂમિકા સ્વીકારવામાં ત્રણ મહિનાનો સમય લીધો, શરૂઆતના અસંકોચ અને સતત પ્રયાસો વિશે કર્યો ખુલાસો : રામાનંદ સાગરની પ્રખ્યાત ધારાવાહિકમાં ભગવાન રામનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા અરૂણ ગોવિલે જણાવ્યું છે કે દિગ્દર્શક નિતેશ તિવારીની આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ રામાયણમાં રાજા દશરથનું પાત્ર ભજવવા માટે તેમણે શરૂઆતમાં ના પાડી હતી અને લગભગ ત્રણ મહિનાના લાંબા મનોમંથન બાદ હા પાડી હતી.6:46 PM IST
તમારી આવનારી કારકિર્દીમાં કોઈ અવરોધ નથી. પરંતુ અંગુઠા પાસે જે ચોરસ બોક્સ બન્યું છે જે દર્શાવે છે કે તમારી ઉપર ઘણી જવાબદારીઓ છે. આ સાંભળતા જ બિગ બીના ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ : પાર્થ ઉપાધ્યાયે બિગ બીનો હાથ જોઈ ભવિષ્ય જણાવ્યું : પાર્થ ઉપાધ્યાયે કેબીસીમાં 25 લાખ જીત્યા પણ સાથે જ તેઓ 25 લાખ રુપિયા હાર્યા પણ હતા. એટલું જ નહિ તેઓ મહાભારતનો આ પ્રશ્નનો જવાબ પણ જાણતાં હતા5:10 PM IST






















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































































