<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

જુનાગઢ ઋષિરાજ આશ્રમની મુલાકાત લેતા એસપી હર્ષદ મહેતા

ᅠજુનાગઢઃ ભરડાવાવ પાસે આવેલ શ્રીઋષિરાજ આશ્રમ ગૌશાળાની મુલાકાત લેતા એસપી હર્ષદ મહેતા ગઇકાલે પુ. બલરામદાસબાપુ અને તેમના શિષ્‍યા પુ. મહેશ્વરી દેવી દ્રારા પરિક્રમાર્થીઓ માટે છેલ્લા એદાયકાથી અન્નક્ષેત્રની સતત છ દિવસ સેવા આપવામાં આવે છે ત્‍યારે એસપી હર્ષદ મહેતા એ આ આશ્રમ દ્રારા થતી સેવાકિય પ્રવૃતિ નિહાળી અને રાજીપો વ્‍યકત કર્યો હતો પરિક્રમાં બંદોબસ્‍તમાં વ્‍યસ્‍ત હોવા છતાં માનવસેવાના આ ભગીરથ કાર્યને શ્રીમહેતાએ બિરદાવ્‍યું હતું (અહેવાલ વિનુ જોષી તસ્‍વીર મુકેશ વાધેલા જુનાગઢ)

(1:49 PM IST)