તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th November 2024
પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ : મોરબી જિલ્લામાં પણ અસર અનુભવાઇ.
મોરબી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો

પાટણ નજીક રાત્રીના સમયે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેની અનુભૂતિ થઈ છે. મોરબી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
