તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 15th November 2024
મૂછેં હો તો ઇનકે જૈસી : રાજસ્થાનના પુષ્કરમાં ચાલી રહેલા વાર્ષિક મેળામાં લાંબી મૂછ રાખવાની સ્પર્ધામાં રાજસ્થાનના પાલીના રામસિંહને પ્રથમ ઇનામ મળ્યું હતું. બિઅર્ડમૅનના નામે જાણીતા જોધપુરના ઇશાક ખાન અને હિમાંશુ કુમારને સેકન્ડ અને થર્ડ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.

(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
