<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

પાટનગરમાં પ્રદૂષણનું સ્તર માથાનો દુખાવો બની ગયો: લોકો માટે ભયંકર સ્થિતિ* દિવાળી પછીથી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત વણસી રહ્યું છે. પ્રદૂષણને કારણે લોકોને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં ધુમ્મસનું સ્તર જોવા મળ્યું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, દિલ્હીનો એર ક્વોલીટી ઇન્ડેક્સ સતત ઘણા વિસ્તારોમાં 'ગંભીર' શ્રેણીમાં રહે છે. પ્રાથમિક શાળાઓમાં શારીરિક વર્ગો આગામી આદેશ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીનો સરેરાશ ૨૪ કલાકનો એક યુ આઈ સવારે ૭ વાગ્યે પણ ગંભીર શ્રેણીમાં છે.

(9:55 AM IST)