તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
પદ્મશ્રી પૂ. દયાળજીભાઇ પરમાર (દયાળમુનિ) સાથેના અકિલા પરિવારના સંસ્મરણો

રાજકોટ : મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મમૂમિ ટંકારામાં ચાર વેદોનું ગુજરાતીમાં અનુવાદ કરનાર પૂ. દયાળમુનિ આર્યજી કાલે બપોરે પરલોક સીધાવતા ટંકારા સહિત સમગ્ર પંથકમાં ઘેરો શોક છવાઇ ગયો છે. ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તેમને આત્મિય નાતો હતો. ‘અકિલા' માં તેમના વિશેની વિગતો વારંવાર પ્રસિધ્ધ કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેના પૂ. દયાળમુનિ આર્યજી સંસ્મરણો નજરે પડે છે. (તસ્વીર : અહેવાલઃ જયેશ ભટાસણા, ભાવિન સેજપાલ- ટંકારા)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
