તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 15th November 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જેતપુરમાં 1622 રૂપિયા બોલાયો: જાણો અન્ય 29 યાર્ડના શું રહ્યા ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 29 માર્કેટ યાર્ડમાં કુલ 2,737.47 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : ગુજરાતની 29 માર્કેટ યાર્ડમાં કુલ 2,737.47 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જેતપુર માર્કેટ યાર્ડમા 1622 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1555 રૂ. અને નીચો ભાવ 1340 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1600 રૂ., ગોંડલમાં 1591 રૂ., બગસરામાં 1590 રૂ., ભેસાણમાં 1580 રૂ., અમરેલીમાં 1572 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,737.47 ટન કપાસની આવક થઇ છે.

(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
