તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th November 2024
કોર્પોરેટર નરેન્દ્રભાઇ ડવના સુપુત્રના શુભલગ્નઃ ચિ.ચિરાગ - ચિ.પ્રિયાંશી

રાજકોટ : અ. સૌ. પ્રભાબેન તથા શ્રી નરેન્દ્રભાઇ ડવ (વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર) ના સુપુત્ર ચિ. ચિરાગના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. સ્વાતિબેન તથા શ્રી ધર્મેશભાઇ દવેની સુપુત્રી ચિ. પ્રિયાંશી સાથે તા. ૧૭ ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આજે બપોરે ૪ વાગ્યાથી સાંજીના ગીત રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા. ૧૮ ના સોમવારે રાખેલ છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
