Gujarati News

Gujarati News

  • કાશ્મીર ખીણમાં ભાજપ માટે સોનાનો દિ' : ૨૩ હજાર કાર્યક્રરો ભાજપમાં જોડાયાના અહેવાલો access_time 3:23 pm IST

  • દુબઇ પોર્ટ ઉપરથી ૩૫ કરોડ રૂ.ના બાસમતી ચોખા ભરેલ ૨૫૦ કન્ટેનર ગાયબઃ ધમાચકડી મચી ગઇ : ઉ.પ્ર.ના મેરઠથી સાઉદી અરેબીયા નિકાસ કરાયેલ ૨૫૦ કન્ટેનર બાસમતી ચોખા ગાયબ થઇ જતા ભૂકંપ સર્જાયો છે. લગભગ ૧૫ દિ પછી પણ કન્ટેનરોનો પતો નથી. ૩૫ કરોડ આસપાસ કિમત થવા જાય છે. ઇરાન અને સાઉદીમાં સૌથી વધુ ભારતીય ચોખાની નિકાસ થાય છે. નિકાસ કરનારાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. access_time 4:17 pm IST

  • નિતિનભાઇ પટેલે સાફ સાફ કહ્યું: કાયદો તમામ માટે સમાન :ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલે કહ્યું છે કે કાયદો તમામ માટે સમાન છે. કાયદાનો ભંગ કરનાર કોઇપણ સામે અચુક પગલા લેવાશે access_time 3:54 pm IST