Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ખીરસરા : વિજયભાઈ રૂપાણીને શુભેચ્છા

 ખીરસરા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ મા સફળ ૩ વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવતા શંભુનાથ બાપુ (સાંસદ-રાજયસભા) કીરીટભાઈ સોલંકી (સાંસદ-લોકસભા અ.વાદ પશ્રિમ) વિનોદ ચાવડા (સાંસદ-કચ્છ) ઈશ્વરભાઈ પરમાર મંત્રી શ્રી (સામાજિક ન્યાય અને અધિકારીતા) ધારાસભ્ય શ્રી ઓ (૧) મનિષાબેન વકીલ (૨) પ્રદીપભાઈ પરમાર (૩) કરશનભાઈ સોલંકી (૪) માલતીબેન મહેશ્વરી (૫) લાખાભાઈ સાગઠીયા, ગૌતમ ભાઈ ગેડીયા ચેરમેન ડો. આંબેડકર અત્યોદય વિકાસ નિગમ, પુનમભાઈ મકવાણા પૂર્વ સંસદીય સચિવ , રમેશભાઈ સોલંકી પૂર્વ ચેરમેન અનુ.જાતિ આર્થિક વિકાસ નિગમ, વિક્રમભાઈ ચૌહાણ મહામંત્રી અનુ.જાતિ મોરચો સૌ એ મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.(તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઈ - ખીરસરા)

(11:34 am IST)