Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

જય અને માહી 8 વર્ષે બન્યા માતા-પિતા: શેયર કર્યો પુત્રીની પહેલો ફોટો

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને લાગ્યો ૧૦૦ વોલ્ટનો ઝટકો : આખરે CBI સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમનાં 5 દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા : 26 ઓગસ્ટ સુધી CBIની ક્સ્ટડીમાં રહેવું પડશે : દરરોજ 30 મિનિટ સુધી વકીલોને ચિદંબરમને મળવાની મંજૂરી : કોંગ્રેસ સ્તબ્ધ