Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો વિરામ યથાવતઃ સસોઇ ડેમ ઉપર પોણો ઇંચ

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વરસાદનો વિરામ યથાવત છે અને ધુપ-છાંવ વાળુ વાતાવરણ છવાયેલુ છે અને કોઇ કોઇ જગ્યાએ હળવો ભારે વરસાદ વરસી જાય છે.

જામનગર

જામનગર : જીલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં સસોઇ ડેમ ઉપર ર૦ મી. મી. એટલે કે પોણો ઇંચ વરસાદ પડયો હતો.

(4:13 pm IST)