Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભાવનગર અને શિહોર પંથકમાં અનરાધાર વરસાદ : અનેક ગામોમાં ધોધમાર વરસાદ :વાતાવરણમાં ઠંડક

ભાવનગરમાં આજે  સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો. ભાવનગરના સિહોર અને આજુબાજુના પંથકમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો.

 ભાવનગર નજીકના રાજપરા, ખોડિયાર, શામપરા, નવાગામ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર વાહનોની અવરજવર ઓછી થઇ હતી.

 

(8:24 pm IST)