Gujarati News

Gujarati News

  • સૌરાષ્ટ્રમાં ૫ દિવસ ભારે વરસાદની સંભાવના નથી : ૪ દિવસ છુટા છવાયા સામાન્ય ઝાપટા પડશેઃ ૨૬મીએ દક્ષિણ ગુજરાતને વરસાદ ફરી ધમરોળશે ? access_time 3:24 pm IST

  • દુબઇ પોર્ટ ઉપરથી ૩૫ કરોડ રૂ.ના બાસમતી ચોખા ભરેલ ૨૫૦ કન્ટેનર ગાયબઃ ધમાચકડી મચી ગઇ : ઉ.પ્ર.ના મેરઠથી સાઉદી અરેબીયા નિકાસ કરાયેલ ૨૫૦ કન્ટેનર બાસમતી ચોખા ગાયબ થઇ જતા ભૂકંપ સર્જાયો છે. લગભગ ૧૫ દિ પછી પણ કન્ટેનરોનો પતો નથી. ૩૫ કરોડ આસપાસ કિમત થવા જાય છે. ઇરાન અને સાઉદીમાં સૌથી વધુ ભારતીય ચોખાની નિકાસ થાય છે. નિકાસ કરનારાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. access_time 4:17 pm IST

  • ભાવનગર : ભાલ પંથકના જસવંતપુરા ગામમાં જૂથ અથડામણ:પાંચ લોકો ઘવાયા :ગામના સરપંચના પરિવાર પર થયો હુમલો:બે મહિલા સહીત પાંચ લોકોને ઇજા :તમામ ઈજાગ્રસ્તને હાલ સર.ટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા:ભાવનગર ડિવાયએસપી સહિત પોલીસ કાફલો સર ટી હોસ્પિટલે પહોંચ્યો access_time 11:16 pm IST