Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ :ખેડૂતોમાં બેવડી ખુશીનો માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો છે. ખંભાળીયા તાલુકામાં તેમજ અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનાં આગમનથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાતમના તહેવાર સાથે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં બેવડી ખુશી જોવા મળી.હતી 

(8:28 pm IST)