Gujarati News

Gujarati News

  • આંતર રાષ્ટ્રીય ટેનિસ મહાસંઘનો મોટો નિર્ણંય :ભારત-પાકિસ્તાન વચ્ચેનો ડેવિસ કપ મુકાબલો સ્થગિત : ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 અને 15 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં થનાર ડેવિસ કપ એશિયા-ઓસિયાના ગ્રુપનો મુકાબલો સ્થગિત કરાયો access_time 12:52 am IST

  • ડિમોલીશ કરાયેલું રવિદાસ ટેમ્પલ ફરીથી તે જ જગ્યાએ બાંધી આપવા દિલ્હી ધારાસભાનો ઠરાવ : દલિતોના ઉગ્ર આંદોલનને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર પાસે જમીનની માંગણી કરી access_time 8:03 pm IST

  • જમીનમાં સૌથી મોટું ઓઇલ ફિલ્ડ મહેસાણામાં : મોટી જાહેરાત : કેબીનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલીયમ ઉપલબ્ધ અંગે બોલતા કહયું કે દેશમાં જમીન કે દરિયા કોઇપણ માર્ગે ઓઇલ ઉત્પાદન વધારવાને સહુ પ્રથમ પ્રાથમીકતા access_time 1:09 pm IST