Gujarati News

Gujarati News

  • સોનિયા ગાંધીએ સોંપી જ્યોતિરાદિત્ય સિંધિયાને મોટી જવાબદારી :મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે છ સભ્યોની સ્ક્રીનિંગ કમિટીની રચના :અધ્યક્ષસ્થાને જ્યોતિરાદિત્ય સિંધિયા :કમિટીમાં મહારાષ્ટ્ર્ના પ્રભારી મલ્લિકાર્જુન ખડગે,રાજસ્થાનના મંત્રી હરીશ ચૌધરી,મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ બાલાસાહેબ થોરાટ, વિપક્ષ નેતા કેસી પડવી અને સાંસદ મણિકમ ટૈગોરનો સમાવેશ access_time 12:53 am IST

  • છત્તીસગઢના વકીલે સુપ્રીમકોર્ટમાં કર્યું સોગંદનામું ;કહ્યું હું ભગવાન રામનો વંશજ છું ;છત્તીસગઢ હાઇકોર્ટના વકીલ હનુમાન પ્રસાદ અગ્રવાલે સુપ્રીમકોર્ટમાં શપથપત્ર રજૂ કરીને પોતાને ભગવાન રામનો વંશજ હોવાનો દાવો કર્યો છે access_time 12:52 am IST

  • પાકિસ્તાને લાઈન ઓફ કન્ટ્રોલ ઉપર ફરી ઉંબાળીયુ કર્યુ : સુંદરબની સેકટરમાં સાંજે ૪ વાગ્યાથી સતત ફાયરીંગ : ભારતીય સેના મૂંહતોડ જવાબ આપી રહી છે. access_time 6:29 pm IST