Gujarati News

Gujarati News

  • યુપીના સોનભદ્રમાં જમીનના મામલે બે જૂથ વચ્ચે ફાયરીંગ : ૯ના મોત : છ પુરૂષ અને ત્રણ મહિલાઓને ફૂંકી માર્યા : પોલીસે બે આરોપીની ધરપકડ કરી access_time 5:43 pm IST

  • પાકિસ્તાનમાં હાફિઝ સઇદની ધરપકડઃ કુખ્યાત આંતકવાદી હાફિઝ સઇદની પાકિસ્તાનમાં પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ છેઃ તાજેતરમાં જ પાકિસ્તાન અદાલતે આગોતરા જામીન ઉપર હાફિઝને મુક્ત કરેલ હતો access_time 12:52 pm IST

  • જામનગર પોસ્કો અદાલતનો મહત્વનો ચુકાદો :ગેંગરેપના તમામને આજીવન કેદ:પોકસો અદાલતે સગીરા પર સામુહિક દુષ્કર્મના બનાવમાં આરોપીઓ આજીવન કેદની સજા ફટકારી :અઢી વર્ષ અગાઉના એક સગીરા પર સામુહિક દુષ્કર્મના કેસમાં જામનગરની પોકસો અદાલતે એક ઉદ્યોગપતિ સહિત 6 પુરૂષ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી :સગીરાને દુષ્કર્મ કરાવવા માટે પ્રેરિત કરનાર સગી માતા અને બહેનને પણ 7 વર્ષની સજા ફટકારી access_time 1:15 am IST