Gujarati News

Gujarati News

  • બોટાદ પાલિકાના ૬ સભ્યો કમલમ ખાતે ભાજપમાં જોડાયા : હાલ બોટાદ નગરપાલિકા ભાજપ હસ્તક છે access_time 4:03 pm IST

  • યુપીના સોનભદ્રમાં જમીનના મામલે બે જૂથ વચ્ચે ફાયરીંગ : ૯ના મોત : છ પુરૂષ અને ત્રણ મહિલાઓને ફૂંકી માર્યા : પોલીસે બે આરોપીની ધરપકડ કરી access_time 5:43 pm IST

  • પશુઓના ગળે આ ડીવાઇસ નહિ લગાવો'તો આકરા પગલા અચુક લેવાશે : અમદાવાદ શહેર પોલીસ કમિ. પશુપાલકોને ચેતવણી આપી છે કે જો તેઓ પોતાના પશુઓને આરએફઆઇડી (રેડીયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન ડીવાઇસ) નહિ લગાવે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. access_time 3:56 pm IST