Gujarati News

Gujarati News

  • શ્રીલંકાને યુદ્ધજહાજ ભેટ આપતું ચીન ;ડીઝલ ટ્રેન આપવાનો પણ વાયદો કર્યો :હિન્દ મહાસાગરમાં રણનીતિક રૂપે પોતાના સૈન્ય સહયોગને કારણે ચીને શ્રીલંકાને એક યુદ્ધજહાજ ગિફ્ટમાં આપ્યું :ચીનના રોલિંગ સ્ટોક નિર્માતાએ એલાન કર્યું છ એકે તે ટૂંકસમયમાં શ્રીલંકાને ડીઝલ ટ્રેન અપાશે access_time 1:10 am IST

  • ઋત્વિક રોશનની 'સુપર ૩૦'ને બિહાર સરકારે કરમુકિત આપી : 'સુપર ૩૦' ફિલ્મને બિહાર સરકારે આવતીકાલથી કરમુકત જાહેર કરી છે : મુંબઈના ગરીબ છોકરાની અદ્દભૂત પ્રેરણાદાયી કથા પર આધારીત આ ફિલ્મમાં ઋત્વિકની એકટીંગના ભારે વખાણ થઈ રહ્યા છે access_time 3:16 pm IST

  • ભાવનગરના ગણેશગઢ (ભાલ)ની સીમમાં ઘાસની ગાંસડીઓની આડમાંથી રૂ.૧૫.૩૦ લાખનો દારૂ ઝડપાયો :ટોરસ ટ્રક સહિત રૂ.૪૦.૫૫ લાખનો મુદ્દામાલ સાથે એક ઝડપાયો access_time 4:03 pm IST