Gujarati News

Gujarati News

  • ઋત્વિક રોશનની 'સુપર ૩૦'ને બિહાર સરકારે કરમુકિત આપી : 'સુપર ૩૦' ફિલ્મને બિહાર સરકારે આવતીકાલથી કરમુકત જાહેર કરી છે : મુંબઈના ગરીબ છોકરાની અદ્દભૂત પ્રેરણાદાયી કથા પર આધારીત આ ફિલ્મમાં ઋત્વિકની એકટીંગના ભારે વખાણ થઈ રહ્યા છે access_time 3:16 pm IST

  • અમદાવાદ એરપોર્ટ પર હજયાત્રીઓ રજડી પડ્યા : આજે સવારે ૭ વાગ્યે ફલાઈટ રવાના થવાની હતી, પરંતુ ટેકનીકલ ખામીના કારણે ફલાઈટ રવાના થઈ ન શકી : ૧૨ કલાકથી ૨૪૦ હજયાત્રીઓ પરેશાન access_time 5:44 pm IST

  • રાજકોટને મળેલ એઇમ્સ અંગે મુંબઇ-દિલ્હીથી ત્રણ સભ્યોની ટીમ કાલે રાજકોટમાં: ખંઢેરી પાસે ર૦૦ એકરમાં બનનાર એઇમ્સ હોસ્પીટલ અંગે મુંબઇ-દિલ્હીથી કાલે ટીમ રાજકોટ આવશેઃ માત્ર સાઇટ વીઝીટ કરશેઃ હાલ ર૦૦ એકર જમીન કલેકટર તંત્ર નહિ સોંપેઃ માપણી -હજુ થોડી બાકીઃ ખાનગી જમીન સંપાદન કાર્યવાહી પૂરી થયા બાદ સોંપણી access_time 11:39 am IST