Gujarati News

Gujarati News

  • ઋત્વિક રોશનની 'સુપર ૩૦'ને બિહાર સરકારે કરમુકિત આપી : 'સુપર ૩૦' ફિલ્મને બિહાર સરકારે આવતીકાલથી કરમુકત જાહેર કરી છે : મુંબઈના ગરીબ છોકરાની અદ્દભૂત પ્રેરણાદાયી કથા પર આધારીત આ ફિલ્મમાં ઋત્વિકની એકટીંગના ભારે વખાણ થઈ રહ્યા છે access_time 3:16 pm IST

  • સિક્કા જીલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીની અમિતભાઇ શાહ સાથે સેલ્ફીઃ સિક્કાના મ્યુનિસિપલ કાઉન્સિલર ધરતીબેન મજીઠીયાએ ટ્વિટ કરી આ તસ્વીર શેર કરી છે. ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ભાગ્યે જ કોઇ સાથે તસ્વીર ખેંચાવે છે. અહીં ધરતીબેન સાથે એક સેલ્ફીમાં તેઓ નજરે પડે છે. ધરતીબેન લખે છે કે એવું લાગે છે કે મારૃં સ્વપ્ન પુરૃં થયું. તેઓ સિક્કા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પણ છે access_time 11:39 am IST

  • પાલનપુર - ડીસા વચ્ચે ૧૦૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનશે : નીતિન પટેલ : શ્રવણ ચોકડી પાસે પણ ઓવરબ્રીજ બનશે : આણંદ - નડીયાદ એકસપ્રેસ હાઈવે ચાર માર્ગીય બનશે : ડાકોરમાં નવો ફલાયઓવરનું કામ મંજૂર : નાયબ મુખ્યમંત્રીની જાહેરાત access_time 5:44 pm IST