Gujarati News

Gujarati News

તા. ૧૭ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ વદ – ૧ બુધવાર
તા. ૧૬ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – પૂનમ મંગળવાર
તા. ૧૫ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૧૪ સોમવાર
તા. ૧૪ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૧૩ રવિવાર
તા. ૧૩ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૧૨ શનિવાર
  • અમદાવાદમાં જન્મજાત થેલેસેમિયા રોગથી પીડાતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ:ગુજરાતનો પ્રથમ કિસ્સો :જન્મના 3 મહિનાથી જ થેલેસેમિયા પીડિત 26 વર્ષીય યુવતી કિંજલ લાઠીએ બાળકીને જન્મ આપ્યો: થેલેમેસીયા પીડિત યુવતી માતા બન્યાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો હોવાનું ડોક્ટર અનીલ ખત્રીએ જણાવ્યું :દેશભરમાં અત્યાર સુધી માત્ર 5 થી 6 કેસમાં થેલેસેમિયાગ્રસ્ત મહિલા માતા બની access_time 1:15 am IST

  • ઋત્વિક રોશનની 'સુપર ૩૦'ને બિહાર સરકારે કરમુકિત આપી : 'સુપર ૩૦' ફિલ્મને બિહાર સરકારે આવતીકાલથી કરમુકત જાહેર કરી છે : મુંબઈના ગરીબ છોકરાની અદ્દભૂત પ્રેરણાદાયી કથા પર આધારીત આ ફિલ્મમાં ઋત્વિકની એકટીંગના ભારે વખાણ થઈ રહ્યા છે access_time 3:16 pm IST

  • ભાવનગરના ગણેશગઢ (ભાલ)ની સીમમાં ઘાસની ગાંસડીઓની આડમાંથી રૂ.૧૫.૩૦ લાખનો દારૂ ઝડપાયો :ટોરસ ટ્રક સહિત રૂ.૪૦.૫૫ લાખનો મુદ્દામાલ સાથે એક ઝડપાયો access_time 4:03 pm IST