<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજ્યના વિવિધ પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે એક જ દિવસમાં રૂ. ૨૮.૬૮ કરોડના કામોને મંજૂરી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં નવા પાર્કિંગ, બે અત્યાધુનિક લિફ્ટ મૂકવા સહિતના કામો તેમજ સુપ્રસિધ્ધ હર્ષદ માતાના મંદિરના વિકાસ માટે રૂ. ૨૦.૦૯ કરોડના કામોને મંજૂરી:ટોડા બહુચરાજી મંદિર અને સુડાવડના આઇશ્રી ખોડિયાર મંદિર ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ, સત્સંગ હોલ, પેવર બ્લોક અને પાર્કિંગ શેડના કામો માટે રૂ. ૧.૧૦ કરોડની ફાળવણી: ગોધરામાં મહાત્મા ગાંધી દ્વારા ૧૯૧૭માં સ્થાપિત ઐતિહાસિક આશ્રમના નવીનીકરણ માટે રૂ. ૩.૩૬ કરોડની ગ્રાન્ટ ફાળવી વારસાના જતનનો નિર્ણય:પરંપરાગત 'ડાંગ દરબાર'ના આયોજન માટે રૂ. ૧.૨૫ કરોડની નાણાકીય જોગવાઈ6:45 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST