તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
વોર્ડ નં. ૧૮ લઘુમતિ મોરચા પ્રમુખ અનવર દલનો જન્મદિન

રાજકોટ : વોર્ડ નં. ૧૮ના લઘુમતિ મોરચાના પ્રમુખ અનવર ઇસ્લામભાઇ દલનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓના જન્મદિવસે તેમના મો. ૯૯૭૯૩ ૫૦૧૫૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
