<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

સ્‍વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશતા સંયુકત સચિવ વી.બી. પઢારિયા

રાજકોટ  :.. રાજયના આરોગ્‍ય વિભાગના સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી વનરાજભાઇ ભુપતભાઇ પઢારીયાનો જન્‍મ ૧૯૭૭ ના વર્ષમાં ૩ માર્ચે થયેલ. તેઓ બોટાદ જિલ્લાના ગઢડા, તાલુકાના ઢસા ગામના વતની છે. પ્રાથમિક શિક્ષણ ત્‍યાં જ મેળવ્‍યા બાદ અમદાવાદની એમ. એ. કોમર્સ કોલેજમાંથી વાણીજય સ્‍નાતકની પદવી મેળવેલી ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ. કોમ. અને એમ. એડ.ની પદવી મેળવી છે. આ અગાઉ પંચાયત વિભાગમાં ફરજ બજાવતા હતાં. આજે ૫૦ માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમના પર શુભેચ્‍છા વરસી રહી છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૧૧૧૬ મો. ૯૯૭૮૪ ૦૬૮પર ગાંધીનગર  

(11:33 AM IST)