<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

રાજકોટમાં આજે ગરમીમાં ફરી વધારોઃ૩પ.૬ ડીગ્રી રાજકોટઃ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીમાં રાહત મળ્‍યા બાદ આજથી ફરી વધારો થયો છે. આકરા તાપનો અહેસાસ થઇ રહયો છે. સાંજ સુધીમાં તાપમાન હજુ એકાદ ડિગ્રીનો વધારો સંભવ છે. હવમાન શાષાીઓ કહે છે ફરી ગરમીમાં વધારો થશે

(3:35 PM IST)