Gujarati News

Gujarati News

  • કર્ણાટકમાં 9 નવા કેસો સાથે કોરોના પોઝિટિવના 64 કેસ નોંધાયા છે access_time 12:30 am IST

  • જામનગરના યુવકનો ગળેફાંસો ખાઈને આપઘાત પાછળ વ્યસન અને ગૃહકંકાસ કારણભૂત :લોકડાઉનથી કંટાળીને આપઘાત કર્યાની વાત ખોટી : જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે લોકડાઉનને કારણે યુવકે આપઘાત કર્યાની વાત નકારી access_time 8:36 pm IST

  • શહેરોમાંથી ગામડે ભાગતા લોકોનો મામલો સુપ્રિમમાં : ૩૦મીએ સુનાવણી : દિલ્હી અને અન્ય મોટા શહેરો છોડીને પોતાના ગામડે જવાનો પ્રયત્ન કરી રહેલા લોકોને વાહનની સગવડ અને અન્ય સુવિધાઓ આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી સુપ્રિમમાં કરાઈ છે. સુપ્રિમ કોર્ટમાં તેની સુનાવણી ૩૦ માર્ચે થઈ શકે છે. access_time 1:07 pm IST