Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જય સિયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફુડ પેકેટ વિતરણ

રાજકોટઃ જય સિયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફુડ પેકેટ વિતરણ કરવામાં આવેલ. સંસ્થાના  જીતુભાઇ તથા તેની ટીમના ભાઇ-બહેનો દ્વારા ફુડ પેકેટ બનાવી અને ગરીબોને વિતરણ કરવામાં આવેલ.

(2:47 pm IST)