Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ખંભે થેલા અને કાંખમાં છોકરા...મજુરો પલાયન કરવા મજબુર

રાજકોટઃ દેશવ્યાપી લોકડાઉનના કારણે મજુરોની સ્થિતિ કફોડી બની છે. તંત્રના અનેક પ્રયાસ છતા પરપ્રાંતીય શ્રમીકો પલાયન કરવા મજબુર બન્યા છે. કોરોના કહેરને કારણે લોકડાઉનને પગલે મજુરોની રોજગારી છીનવાઇ છે ત્યારે વતન ભણી પ્રયાણ કરતા શ્રમીકો બે-સહાય સ્થિતિમાં મુકાતા દયનીય સ્થિતિમાં પલાયન કરી રહયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:44 pm IST)