Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

મવડી વિસ્તારની સોસાયટીઓમાં પોલીસની કડકાઇ

મવડી વિસ્તારની અંકુર, જલારામ, મધુરમ, શ્રીનાથજી સહિત અડધોડઝન સોસાયટીઓમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડીઓએ ટુ-વ્હીલર પર પેટ્રોલીંગ કરી ઘર બહાર જગ્યાએ જગ્યાએ જમા થઇ સમય પસાર કરી રહેલા લોકોને ઘરમાં પૂરાઇ રહેવા દંડો ઉગામી સમજાવ્યા હતા. (ફોટો : અશોક બગથરીયા)

(2:49 pm IST)