Gujarati News

Gujarati News

પોલીસની એક આંખમાંથી કડકાઇ, બીજી આંખમાંથી કરૂણા વરસી રહી છે: પંજાબ-મહારાષ્ટ્ર માફક કરફયુના અમલ કર્યા વગર લોકડાઉનનો કડક અમલ કરવા અર્ધ લશ્કરી દળો તૈનાતઃ ભીતરની વાત : ડ્રોનથી ચેકીંગનો રાજકોટ પોલીસનો કીમીયો રાજયવ્યાપીઃ સુરતમાં તો પરીક્ષણમાં જ પોલ ખુલી : કર્મચારીઓને કરોડોનું ચુકવણું કરવાના કાર્યમાં સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર મુલીયાણાની માનવતાઃ સ્ટાફને ઘેરથી લઇ બેંકમાંથી રકમ ઉપાડી ચુકવણું થાય ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચ ચુનંદા જવાનોને મદદે મોકલ્યા : નમાજના બ્હાને બહાર નિકળેલા લોકો સામે કાર્યવાહી કરાવનાર અનુપમસિંહ ગેહલોતે શહેરમાં કોઇ ભુખ્યા ન રહે તેવી રાજકોટ જેવી વ્યવસ્થા કરાવીઃ આશીષ ભાટીયા અને અજય તોમર પણ કડકાઇ સાથે માનવતા મહેકાવી access_time 1:14 pm IST