Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ઉપર ગગન, નીચે ધરા, પણ ચહેરા પર માસ્ક !

લોકડાઉનમાં ઘેર રહેવાનું છે, ઘર ન હોય તો ? રેલ્વે સ્ટેશન પાસે ઝૂપડામાં એક વ્યકિત લોકડાઉનને માન આપે છે. ઉપર ગગન, નીચે ધરા...પણ તેને માસ્ક પહેરીને જાગૃતિ દર્શાવી છે. (તસ્વીર સંદિપ બગથરીયા)

(2:44 pm IST)