Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

આફતના સમયમાં પોલીસની સેવાને પણ સલામ

રાજકોટ : આવી પડેલી આફતના સમયે લોકોને ફરજીયાત ઘરમાં જ રહેવું પડે છે ત્યારે આ સમયે પોલીસ ૨૪*૭ નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી રહી છે. ટીખળખોરોને ધોકાવાળી કરી પાઠ પણ ભણાવી રહી છે તો હાલના સમયમાં તબીબો, જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડતા સેવાભાવીઓ તેમજ સેવા આપતી સંસ્થાઓને બિરદાવે પણ છે. તસ્વીરમાં 'અકિલા' ૫રીવારના શેફાલી પાટડીયાને પુષ્પગુચ્છ આપતા ટ્રાફીક પોલીસના જાંબાઝ ઈન્સ્પેકટર શ્રી એસ.એન. ગડુ દર્શાય છે. શેફાલીએ પણ આ આફતના સમયમાં પોલીસની સેવાને બિરદાવી હતી.

(3:49 pm IST)