Gujarati News

Gujarati News

  • " ચિંતા કરતા નહીં " : લોકડાઉન દરમિયાન કોઈ ભૂખ્યું નહીં રહે : રાજ્ય સરકાર પાસે દૂધ અને ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો છે : કોમ્યુનિટી રસોડા ચાલુ કરી દેવાયા છે : મુખ્યમંત્રી ખુદ હોસ્પિટલોની મુલાકાત લઇ રહ્યા છે : ઉત્તર પ્રદેશ સરકારની પ્રજાને હૈયાધારણ access_time 8:29 pm IST

  • કોરોના વાઇરસ સામેનો જંગ : ભાજપના તમામ સાંસદો એક એક કરોડ રૂપિયા આપશે : ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાનું એલાન access_time 6:57 pm IST

  • રાજકોટમાં ૩૩ ડીગ્રી : રાજકોટ : શહેરમાં વાતાવરણ ચોખ્ખું બનતું જાય છે. આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૮.૪ ડીગ્રી નોંધાયેલ. જયારે બપોરે ૩ વાગે ઉષ્ણતામાન ૩૩ ડીગ્રી નોંધાયું છે. હવે ધીમે-ધીમે ગરમીમાં વધારો થશે. access_time 3:51 pm IST